કલરિંગ બુક: બાળકોની રમતો

ઍપમાંથી ખરીદી
28.6 હજાર રિવ્યૂ
કન્ટેન્ટનું રેટિંગ
પ્રત્યેક
1 કરોડ+
ડાઉનલોડ
શિક્ષકે મંજૂર કરેલી
કન્ટેન્ટનું રેટિંગ
પ્રત્યેક
ડીજીટલ ખરીદીઓ
વધુ જાણો
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી

આ ગેમ વિશે

કિન્ડરગાર્ટનના બાળકો અને ટોડલર્સ માટે કલરિંગ બુક. આ એપ્લિકેશનમાં કલર કરવા માટે ૧૬૫ ચિત્રો છે જે તમારા બાળકને મનોરંજન પૂરું પાડવાની સાથે સર્જનાત્મકતા, ફાઇન મોટર સ્કિલ્સ અને હાથ-આંખનું સંકલન વિકસાવવામાં મદદ કરશે. અમારી આ કલરિંગ ગેમ તમામ ઉંમર અને રુચિ ધરાવતી છોકરીઓ અને છોકરાઓ બંને માટે ઉત્તમ છે. તે બાળકોને પ્રાણીઓ, ડાયનોસોર, રાજકુમારીઓ, વાહનો, એલિયન્સ, દરિયાઈ જીવો, રોબોટ્સ અને નાતાલના ચિત્રોમાં પણ રંગ પૂરવાની મંજૂરી આપે છે.

વિવિધ સાધનો સાથેની ડ્રોઇંગ ગેમ – પેન્સિલ, બ્રશ, સ્પ્રે, ક્રેયોન, સ્કેચપેન અને ચોક.
ટોડલર્સ માટે મેજિક પેઇન્ટિંગ – ઓછા પ્રયત્નો સાથે સુંદર ચિત્રો બનાવો.
૨ થી ૬ વર્ષના બાળકો માટે સરળ ગેમ – તમે “undo” બટન વડે સરળતાથી ભૂલો સુધારી શકો છો.
બાળકો માટે બહુમુખી કલરિંગ ગેમ – ૧૧ વિવિધ થીમ્સમાં ૧૬૫ કલરિંગ પેજ.

ટોડલર્સ માટેની અમારી આ ગેમ પ્રિસ્કૂલ અને કિન્ડરગાર્ટનના બાળકો માટે યોગ્ય છે જેઓ પોતાની સર્જનાત્મકતા અને ડ્રોઇંગ કૌશલ્ય વિકસાવવા માંગે છે.

ઉંમર: ૨, ૩, ૪, ૫, ૬ કે ૭ વર્ષના પ્રિસ્કૂલ અને કિન્ડરગાર્ટનના બાળકો.

તમને અમારી એપમાં ક્યારેય હેરાન કરતી જાહેરાતો જોવા મળશે નહીં. અમને તમારા પ્રતિસાદ અને સૂચનો મેળવવામાં હંમેશા આનંદ થાય છે.
બાળકો માટે રંગ પૂરવાની રમતો જેમાં ચિત્ર દોરવા માટે ૧૬૫+ પેજ છે.
આ રોજ અપડેટ કર્યું
14 ઑક્ટો, 2026
આના પર ઉપલબ્ધ
Android, Windows*
*Intel® ટેક્નોલોજી દ્વારા સંચાલિત

ડેટા સલામતી

ડેવલપર તમારો ડેટા કેવી રીતે એકત્રિત અને શેર કરે છે, તે સમજવાથી સુરક્ષાની શરૂઆત થાય છે. તમારા દ્વારા ઍપનો ઉપયોગ, ઉપયોગ થાય તે પ્રદેશ અને તમારી ઉંમરના આધારે ડેટાની પ્રાઇવસી અને સુરક્ષા પદ્ધતિઓ અલગ-અલગ હોઈ શકે છે. ડેવલપર દ્વારા આ માહિતી પ્રદાન કરવામાં આવી છે અને તેઓ સમયાંતરે તેને અપડેટ કરી શકે છે.
  • આ ઍપ આ પ્રકારોનો ડેટા ત્રીજા પક્ષો સાથે શેર કરી શકે છે
    ઍપ માહિતી અને પર્ફોર્મન્સ અને ડિવાઇસ કે અન્ય IDs
  • આ ઍપ કદાચ આ પ્રકારનો ડેટા એકત્રિત કરી શકે છે
    ઍપ ઍક્ટિવિટી, ઍપ માહિતી અને પર્ફોર્મન્સ અને ડિવાઇસ કે અન્ય IDs
  • પરિવહનમાં ડેટા એન્ક્રિપ્ટ કરવામાં આવે છે
  • Play પારિવારિક પૉલિસીને અનુસરવા માટે પ્રતિબદ્ધ છે

રેટિંગ અને રિવ્યૂ

13.3 હજાર રિવ્યૂ
Google વપરાશકર્તા
9 જુલાઈ, 2019
nat Amar Winx Club English Mana way to download Oppo Nahin
9 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?

નવું શું છે

This update features improvements to the stability and performance of the app, bug fixes, and other minor optimizations.
We're committed to providing the best possible experience for our young users and their parents, and we hope you enjoy our app.
Thank you for choosing Bimi Boo Kids learning games!
કન્ટેન્ટનું રેટિંગ
પ્રત્યેક
ડીજીટલ ખરીદીઓ
વધુ જાણો

ઍપ સપોર્ટ

ડેવલપર વિશે
Bimi Boo Kids Learning Games for Toddlers FZ-LLC
info@bimiboo.net
112, Bldg 03, Dubai Internet City إمارة دبيّ United Arab Emirates
+971 58 568 2469

Bimi Boo Kids Learning Games for Toddlers FZ-LLC દ્વારા વધુ

આના જેવી ગેમ