1941 Air Attack વિમાન વાળી ગેમ

જાહેરાતો ધરાવે છેઍપમાંથી ખરીદી
48.9 હજાર રિવ્યૂ
કન્ટેન્ટનું રેટિંગ
પ્રત્યેક 10+
1 કરોડ+
ડાઉનલોડ
કન્ટેન્ટનું રેટિંગ
પ્રત્યેક 10+
કાલ્પનિક હિંસા, માઇલ્ડ બ્લડ
ગેમમાંથી ખરીદી કરવાની ઑફર
વધુ જાણો
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી

આ ગેમ વિશે

1941 Air Attack: વિમાન વાળી ગેમ – classic arcade airplane shooting game, offline plane game

યાદ છે, વીડિયો ગેમની દુકાનમાં એક સિક્કો નાખીને રમાતી જૂની આર્કેડ ગેમ? 1941 Air Attack એ જ મજા તમારા મોબાઇલમાં પાછી લાવે છે. આ ઉપરથી નીચે સ્ક્રોલ થતી વિમાન ની ગેમ છે: તમારું ફાઈટર પ્લેન પસંદ કરો, ગોળીઓના વરસાદથી બચો અને બીજા વિશ્વ યુદ્ધના આકાશ, રણ અને દરિયા ઉપર દુશ્મનના સ્ક્વોડ્રન, યુદ્ધજહાજ અને ઉડતા કિલ્લા તોડી પાડો. દર 10 લેવલે એક મોટો બોસ રાહ જુએ છે. શીખવામાં સરળ, છોડવામાં મુશ્કેલ, અને આ નેટ વગર ચાલતી ગેમ છે.

✈️ ગેમમાં શું છે
• 30 પ્રકરણમાં 300+ લેવલ, દરેકમાં 3 મુશ્કેલી સ્તર
• 60+ બોસ અને મિની બોસ, 150+ પ્રકારના દુશ્મન, યુદ્ધજહાજથી લઈને બખ્તરવાળા ઝેપેલિન સુધી
• 8 દેશોના 25+ જાણીતા બીજા વિશ્વ યુદ્ધના વિમાન
• દરેક મુખ્ય વિમાન સાથે 2 સહાયક વિમાન ઊડે છે, દરેકની પોતાની ખાસ શક્તિ
• કેમ્પેન, Endless, Boss Fight અને Abyss ઓફલાઇન ચાલે છે, ઇન્ટરનેટની જરૂર નથી
• સ્કોર આધારિત PvP, ટુર્નામેન્ટ અને દર મહિને નવા ઇવેન્ટ

🛩️ જાણીતા લડાકુ વિમાન
Spitfire, P-51 Mustang, F6F Hellcat, P-47 Thunderbolt, A6M Zero અને Bf 109 ઉડાડો, સાથે He 162 જેટ ફાઈટર અને SM.84 બોમ્બર પણ. Ki-84 Hayate, C.202 Folgore અને PZL.50 Jastrząb જેવા સહાયક વિમાન દરેક હવાઈ લડાઈમાં તમારી બાજુમાં ઊડે છે.

🔥 તમારું સ્ક્વોડ્રન બનાવો
દરેક સહાયક વિમાનની શક્તિ અલગ છે: આખા સ્ક્વોડ્રનનું ઝડપી ફાયરિંગ, મુખ્ય વિમાનની ગોળીઓની નકલ, અથવા લેસર કિરણ. જુદી જુદી જોડી અજમાવો, કલેક્શન વધે તેમ Airport Synergy બોનસ ખોલો અને તમારી પોતાની air force ઊભી કરો.

⬆️ રમતા રમતા અપગ્રેડ
દરેક લેવલ, રોજની ગિફ્ટ અને રોજનું મિશન તમને સંસાધન અને વિમાનના ભાગ આપે છે, એટલે જેટલું વધુ ઊડો તેટલા તમારા વિમાન વધુ મજબૂત બને. તમને ફાવે તે મુશ્કેલી પસંદ કરો અને તમારી ઝડપે આગળ વધો.

🎮 ગેમ મોડ
• કેમ્પેન અને Abyss: પ્રકરણ પછી પ્રકરણ, લેવલ 300 થી પણ આગળ
• Endless: દુશ્મનના હુમલા વધુ ને વધુ અઘરા બને, દર 5 લેવલે બોસ
• Boss Fight: રોજ નવો બોસ, વધુમાં વધુ ડેમેજ કરો
• PvP: બીજા પાયલટના રેકોર્ડ કરેલા સ્કોરને હરાવો
• ટુર્નામેન્ટ અને ઇવેન્ટ: લીડરબોર્ડ અને તહેવારોની સીઝનના ખાસ ઇવેન્ટ

📶 નેટ નથી? કોઈ વાંધો નહીં
કેમ્પેન, Endless, Boss Fight અને Abyss પૂરેપૂરા ઓફલાઇન ચાલે છે, એટલે બસ, ટ્રેન કે નવરાશના સમયમાં આ ઇન્ટરનેટ વગરની ગેમ ટાઇમ પાસ માટે મસ્ત છે. ફક્ત PvP, ટુર્નામેન્ટ અને ઇવેન્ટ માટે નેટ જોઈએ.

🎯 શૂટિંગ ગેમના શોખીનો માટે
1942 અને 1945 ના જમાનાની આર્કેડ શૂટિંગ ગેમ રમીને મોટા થયા છો? તો આ તમારી પ્લેન વાળી ગેમ છે. પ્લેન ગેમ્સ, ફાઈટર પ્લેન ગેમ, યુદ્ધ વાળી ગેમ કે યુદ્ધ કરવાની ગેમ ગમે છે? shoot 'em up, bullet hell અને airplane shooting games ના ચાહકોને અહીં ઘર જેવું લાગશે. Galaxy અને space shooter ના ચાહકોને પણ એ જ ઝડપી આર્કેડ એક્શન મળશે, હવે બીજા વિશ્વ યુદ્ધના આકાશમાં.

વિમાન ગેમ, યુદ્ધ ગેમ, શૂટિંગ ગેમ, war game offline અને જૂની આર્કેડ મજા, બધું એક જ ગેમમાં. તમારું સ્ક્વોડ્રન તૈયાર છે, પાયલટ.
પ્લેન વાળી ગેમ નેટ વગરની: ફાઈટર પ્લેન શૂટિંગ, યુદ્ધ કરવાની જૂની આર્કેડ ગેમ
આ રોજ અપડેટ કર્યું
9 ઑક્ટો, 2026
આના પર ઉપલબ્ધ
Android, Windows*
*Intel® ટેક્નોલોજી દ્વારા સંચાલિત

ડેટા સલામતી

ડેવલપર તમારો ડેટા કેવી રીતે એકત્રિત અને શેર કરે છે, તે સમજવાથી સુરક્ષાની શરૂઆત થાય છે. તમારા દ્વારા ઍપનો ઉપયોગ, ઉપયોગ થાય તે પ્રદેશ અને તમારી ઉંમરના આધારે ડેટાની પ્રાઇવસી અને સુરક્ષા પદ્ધતિઓ અલગ-અલગ હોઈ શકે છે. ડેવલપર દ્વારા આ માહિતી પ્રદાન કરવામાં આવી છે અને તેઓ સમયાંતરે તેને અપડેટ કરી શકે છે.
  • આ ઍપ આ પ્રકારોનો ડેટા ત્રીજા પક્ષો સાથે શેર કરી શકે છે
    ડિવાઇસ કે અન્ય IDs
  • કોઈ ડેટા એકત્રિત કરવામાં આવતો નથી
    ડેવલપર ડેટા એકત્રિત કરવાની ઘોષણા કેવી રીતે કરે છે, તે વિશે વધુ જાણો
  • ડેટા એન્ક્રિપ્ટેડ નથી
  • ડેટા ડિલીટ કરી શકતો નથી

રેટિંગ અને રિવ્યૂ

46.9 હજાર રિવ્યૂ

નવું શું છે

- બાવેરિયન થીમવાળી ઉત્સવમય Oktoberfest ટ્રેઝર હન્ટ રજૂ કરીએ છીએ!
- મિશન પૂર્ણ કરો, ફેસ્ટિવલ ટિકિટ મેળવો અને બોર્ડ પર ઇનામો શોધો.
- ગેમનું એકંદર પ્રદર્શન સુધાર્યું.
- ભૂલો સુધારી.